Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મોસુલમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને રૂ. 10-10 લાખની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇરાકનાં મોસુલમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને રૂ. 10-10 લાખની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી.

NP/J.Khunt/GP/RP