Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મૌલાના અબ્દુલ કલામ આઝાદને તેમની જન્મ જયંતીએ શ્રધ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના અબ્દુલ કલામ આઝાદને તેમની જન્મ જયંતીએ શ્રધ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મૌલાના અબ્દુલ કલામ આઝાદને તેમની જન્મ જયંતીએ શ્રધ્ધાંજલિ. આપણે તેમની આઝાદીના સંઘર્ષમાં અને રાષ્ટ્રના ઘડતરના પ્રયાસોમાં તેમની ભૂમિકાને યાદ કરીશું.

TR