Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજકોટની એક હોસ્પિટલમાં થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજકોટની એક હોસ્પિટલમાં થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાજકોટની એક હોસ્પિટલમાં થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો અંગે અત્યંત દુઃખી થયો છું. દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો સાથે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. પ્રશાસન અસરગ્રસ્તોને તમામ શક્ય સહાયની ખાતરી આપી રહ્યું છે. “

 

SD/GP/BT