Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના લોકોને રાજસ્થાન દિવસે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, રાજસ્થાનના લોકોને રાજસ્થાન દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાજસ્થાનના અદભુત અને ખૂબ મહેનતું લોકોને રાજસ્થાન દિવસની શુભેચ્છા, રાજસ્થાન પ્રગતિની નવી ઉંચાઈના શિખરો સર કરવાનું ચાલુ રાખે.”

SP/AP/J.KHUNT/GP