Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના લોકોને તેમના સ્થાપના દિવસ માટે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના લોકોને સ્થાપના દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગૌરવમયી ઈતિહાસ અને શાનદાર સંસ્કૃતિથી ભરપુર વીરોની ભૂમિ રાજસ્થાનના સ્થાપના દિવસ પર પ્રદેશના લોકોને ખૂબ ખૂભ શુભકામનાઓ.”

J.KHUNT/TR/GP