Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને નવાવર્ષે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ નવા વર્ષે રાષ્ટ્રને પોતાની શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “2017ની શરૂઆત પર શુભેચ્છા. આ વર્ષ દરેકના જીવનમાં સારું સ્વાસ્થ્ય, આનંદ અને સમૃદ્ધિ લાવે”