Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને જન્મદીને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને જન્મદીને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને જન્મદીને શુભેચ્છા પાઠવી હતી અને તેમને લાંબા અને સ્વસ્થ જીવન માટે શુભકામના પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિજીને શુભકામનાઓ. તેમના બહોળા અનુભવ અને દીર્ધદ્રષ્ટીનો રાષ્ટ્રને બહુ મોટો લાભ થયો છે. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરું છું.

પ્રણવદાએ તમામ બાબતો કરતા હંમેશા દેશના હિતને પ્રાધન્ય આપ્યું છે. સારા અભ્યાસુ અને જ્ઞાની એવા રાષ્ટ્રપતિ મળવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ.

TR