Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ હસન રુહાનીને પુનઃ ચૂંટાવવા બદલ અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીને પુનઃ ચૂંટાવવા બદલ અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મારા મિત્ર રાષ્ટ્રપતિ હસન રુહાનીને પુનઃ ચૂંટાવવા બદલ હૃદયપૂર્વકનાં અભિનંદન.

ઇરાન રાષ્ટ્રપતિ હસન રુહાનીના ગતિશીલ નેતૃત્વ હેઠળ નવી ઊંચાઈ હાંસલ કરશે.

ઇરાન સાથે વિશેષ સંબંધને મજબૂત કરવા ભારત પ્રતિબદ્ધ રહેશે.”

TR