Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રિયો 2016 પેરાલમ્પિકમાં મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિયો 2016 પેરાલમ્પિકમાં ગોલ્ડ જીતનાર મરીયપ્પન થંગાવેલુ અને બ્રોન્ઝ જીતનારા વરૂણ સિંહ ભાટીને અભિનંદન પાઠવ્યા હતા. બન્ને મરિયપ્પન અને વરુણસિંહે પુરૂષોના હાઈ ઝમ્પ સ્પર્ધામાં મેડલ્સ જીત્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત ગર્વિત છે. રિયો 2016 પેરાલમ્પિકમાં મરિયપ્પન થંગાવેલુને ગોલ્ડ અને વરુણ સિંહ ભાટીને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન.

AP/TR/GP