Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકમાન્ય બાળગંગાધર તિલકને તેમની જન્મજયંતી પર શત શત વંદન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય બાળગંગાધર તિલકને તેમની જન્મજયંતી પર શત શત વંદન કર્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહાન બાળગંગાધર તિલકે સ્વતંત્રતાના સંઘર્ષમાં પોતાના સર્વસ્વ અર્પણ કરી દેવા ભારતીયોને પ્રેરિત કર્યા હતા. હું તેમને તેમની જન્મજયંતી પર શત શત વંદન કર્યા હતા.

લોકમાન્ય તિલકના પ્રયાસોથી દેશવાસીઓમાં સ્વમાન અને આત્મવિશ્વાસ જાગ્યો હતો, જેમણે ભારતના ઇતિહાસને ઘડવામાં પ્રદાન આપ્યું હતું.”

TR