Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને વિશ્વ આરોગ્ય દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સારું સ્વાસ્થ્ય એ માનવ વિકાસનો પાયો છે, આ વિશ્વ આરોગ્ય દિવસે, આપ સૌનું આરોગ્ય સારું રહે અને આપ સૌ નવી ઉંચાઈઓ સરકરતા રહો તેવી હું શુભેચ્છા પાઠવું છું.

હું ડબ્લ્યુએચઓ અને અન્યો દ્વારા પસંદ કરાયેલ “સાર્વત્રિકઆરોગ્ય કવચ– દરેકમાટે, દરેકજગ્યાએ” વિષયવસ્તુનું સ્વાગત કરું છું. સૌના માટે સ્વાસ્થ્ય સુરક્ષાની શોધને કારણે જ અમનેઆયુષ્યમાન ભારત યોજનાબનાવવા માટેપ્રેરણા મળીહતી, જે દુનિયામાં આરોગ્ય સંભાળનો સૌથી મોટો કાર્યક્રમ છે.

J.Khunt/GP