Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વાયુદળ દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાયુદળ દિવસ પર તેમની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વાયુદળ દિવસ પર આપણાં સાહસિક હવાઈ યોદ્ધાઓ અને તેમનાં કુટુંબોને શુભેચ્છા. તેમની નિર્ણાયકતા, દ્રઢતા અને ક્ષમતા આપણા આકાશની સલામતી સુનિશ્ચિત કરે છે.”

***

J.Khunt