Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વાલ્મિકી જયંતિ પર મહર્ષિ વાલ્મિકીના મહાન આદર્શો અને વિચારોને યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મિકી જયંતિ પર મહર્ષિ વાલ્મિકીના મહાન આદર્શો અને વિચારોને યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “વાલ્મિકિ જયંતિ પર મહર્ષિ વાલ્મિકીના મહાન આદર્શો અને શુદ્ધ વિચારોનું સ્મરણ કરું છું. આપણા સમાજ પર તેમનો અભૂતપૂર્વ પ્રભાવ છે.”

J.Khunt/GP