Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિજયાદશમી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજયાદશમી નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે આનંદ અને શ્રદ્ધાનો આ શુભ તહેવાર સૌના સંકલ્પમાં નવી શક્તિનો સંચાર કરશે. શ્રી મોદીએ સૌને સુખ, સૌભાગ્ય અને જીવનમાં સફળતાની શુભેચ્છા પાઠવી છે. 

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“વિજયાદશમી પર આપ સૌને અનંત શુભકામનાઓ. આનંદ અને શ્રદ્ધાનો આ વિજય પર્વ દરેકના સંકલ્પને નવી શક્તિ આપે. દરેકનું જીવન સુખ, સૌભાગ્ય અને સફળતાથી સમૃદ્ધ બને, એ મારી કામના છે.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]