Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિયેતનામના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિયેતનામના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસે શુભેચ્છા, વિયેતનામ મૈત્રીપૂર્ણ દેશ છે કે જેની સાથે આપણા સંબંધો સુમેળભર્યા છે.

TR