Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ કવિતા દિવસ પર કવિઓને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ કવિતા દિવસ પર તમામ કવિઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિશ્વ કવિતા દિવસ પર હું તમામ કવિઓ, યુવા કવિઓ અને સ્થાપિત કવિઓને અભિવ્યક્તિના આ શ્રેષ્ઠ માધ્યમને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો બદલ અભિનંદન આપું છું.

કવિતા મૌખિક પરંપરાનું હાર્દ છે, દુનિયાના અનેક લોકોને લાગણી વ્યક્ત કરવા માધ્યમ આપે છે અને તેમની અંદર રહેલી સુંદર રચનાત્મકતાને બહાર લાવે છે.”

TR