પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા. ચાલો સૌ સાથે મળી, એ સુનિશ્ચિત કરીએ કે આપણી આવનારી પેઢી સ્વચ્છ અને હરિયાળી પૃથ્વી પર પ્રકૃતિ સાથેની સંવાદિતા સાથે જીવે.”
NP/J.Khunt/RP
Greetings on #WorldEnvironmentDay. Together, let us ensure that our future generations live in a clean and green planet, in harmony with nature. pic.twitter.com/HYUNlCCQ2P
— Narendra Modi (@narendramodi) June 5, 2018