Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી અરિંદમ સેનગુપ્તાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અરિંદમ સેનગુપ્તાના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે શ્રી અરિંદમ સેનગુપ્તા એક પ્રખ્યાત સંપાદક હતા, તેમણે વ્યાપક ખ્યાતિ અર્જિત કરી હતી. તેમણે પત્રકારિતાના માધ્યમથી અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા. તેમના અસામયિક નિધનથી મને ઘણું દુ:ખ થયું છે.

AP/J.Khunt