Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી શરદ પવારના 75માં જન્મ દિવસ સમારોહમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ શ્રી શરદ પવારના 75માં જન્મ દિવસ સમારોહમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ શ્રી શરદ પવારના 75માં જન્મ દિવસ સમારોહમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ શ્રી શરદ પવારના 75માં જન્મ દિવસ સમારોહમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (10 ડિસેમ્બર, 2015) નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શરદ પવારના 75માં જન્મ દિવસ સમારોહમાં ભાગ લીધો.

આ આવસર પર પોતાના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ શ્રી શરદ પવારના રાજનીતિક જીવનને સંરચનાત્મક જણાવ્યું. પ્રધાનમંત્રીએ કૃષિ પ્રત્યે શ્રી પવારના આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ભારતમાં કૃષિ ક્ષેત્રમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ શ્રી શરદ પવાર દ્વારા લેખિત “ઑન માઈ ટર્મ્સ” પુસ્તકનું વિમોચન પણ કર્યું.

UM/AP/J.Khunt/GP