પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી શુભેન્દુ અધિકારીએ એવા નેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે જેઓ લોકો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા રહ્યા છે અને તેમની આકાંક્ષાઓને નજીકથી સમજી છે. શ્રી મોદીએ તેમને આગામી સફળ કાર્યકાળ માટે પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી દિલીપ ઘોષ, શ્રીમતી અગ્નિમિત્રા પોલ, શ્રી અશોક કીર્તનીયા, શ્રી ખુદીરામ ટુડુ અને શ્રી નિસિથ પ્રામાણિકને પણ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ કહ્યું કે આ નેતાઓએ પાયાના સ્તરે અથાગ પરિશ્રમ કર્યો છે અને લોકોની સેવા કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ મંત્રીઓ તરીકે પશ્ચિમ બંગાળની વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવશે અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી શુભેન્દુ અધિકારીજીને અભિનંદન. તેમણે એવા નેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે જેઓ લોકો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા રહ્યા છે અને તેમની આકાંક્ષાઓને નજીકથી સમજી છે. તેમને આગામી સફળ કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.
@SuvenduWB”
Congratulations to Shri Suvendu Adhikari Ji on taking oath as West Bengal’s Chief Minister. He has made a mark as a leader who has remained deeply connected to the people and understood their aspirations from close quarters. My best wishes to him for a fruitful tenure ahead.… pic.twitter.com/ih2xY8ZXIo
— Narendra Modi (@narendramodi) May 9, 2026
“પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ દિલીપ ઘોષજી, અગ્નિમિત્રા પોલજી, અશોક કીર્તનીયાજી, ખુદીરામ ટુડુજી અને નિસિથ પ્રામાણિકજીને અભિનંદન. આ નેતાઓએ પાયાના સ્તરે અથાગ પરિશ્રમ કર્યો છે અને લોકોની સેવા કરી છે. મને વિશ્વાસ છે કે તેઓ મંત્રીઓ તરીકે પશ્ચિમ બંગાળની વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવશે. મારી શુભેચ્છાઓ.
@DilipGhoshBJP
@paulagnimitra1
@NisithPramanik”
Congratulations to Dilip Ghosh Ji, Agnimitra Paul Ji, Ashok Kirtania Ji, Kshudiram Tudu Ji and Nisith Pramanik Ji on taking oath as Ministers in the Government of West Bengal. These leaders have worked tirelessly at the grassroots and served people. I am confident they will… pic.twitter.com/3E4XcXWoav
— Narendra Modi (@narendramodi) May 9, 2026
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Congratulations to Shri Suvendu Adhikari Ji on taking oath as West Bengal’s Chief Minister. He has made a mark as a leader who has remained deeply connected to the people and understood their aspirations from close quarters. My best wishes to him for a fruitful tenure ahead.… pic.twitter.com/ih2xY8ZXIo
— Narendra Modi (@narendramodi) May 9, 2026
Congratulations to Dilip Ghosh Ji, Agnimitra Paul Ji, Ashok Kirtania Ji, Kshudiram Tudu Ji and Nisith Pramanik Ji on taking oath as Ministers in the Government of West Bengal. These leaders have worked tirelessly at the grassroots and served people. I am confident they will… pic.twitter.com/3E4XcXWoav
— Narendra Modi (@narendramodi) May 9, 2026
পশ্চিমবঙ্গের মুখ্যমন্ত্রী হিসেবে শপথ গ্রহণ করায় শ্রী শুভেন্দু অধিকারী জি-কে অভিনন্দন। তিনি জনগণের সঙ্গে ঘনিষ্টভাবে সংযুক্ত একজন নেতা হিসেবে নিজের পরিচয় তৈরি করেছেন। তাঁদের আশা-আকাঙ্ক্ষাকে তিনি খুব কাছ থেকে জেনেছেন। তাঁর ভবিষ্যতের সফল কার্যকালের জন্য তাঁকে আমার অনেক অনেক… pic.twitter.com/UhrI5ljiAZ