Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી સત્યપાલ મલિકના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સત્યપાલ મલિકના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું;

“શ્રી સત્યપાલ મલિકજીના નિધનથી દુઃખી છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.”

AP/IJ/GP/JD