Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં ભાર મૂક્યો કે ભારતની વધતી શક્તિ લોકોના દૃઢ નિશ્ચય અને સમર્પણથી પ્રેરિત છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું અને ભાર મૂક્યો કે વિશ્વભરમાં ભારતનો સતત વિકાસ તેના લોકોના દૃઢ નિશ્ચય, સખત મહેનત અને ટીમવર્કની ભાવનાથી પ્રેરિત છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું –

यथाशक्ति चिकीर्षन्ति यथाशक्ति च कुर्वते।

किञ्चिदवमन्यन्ते नराः पण्डितबुद्धयः॥

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“દેશવાસીઓના આ ગુણોને કારણે જ ભારત આજે પોતાના સામર્થ્યને સતત વધારી રહ્યું છે…”

यथाशक्ति चिकीर्षन्ति यथाशक्ति च कुर्वते।

न किञ्चिदवमन्यन्ते नराः पण्डितबुद्धयः॥”

IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com