પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સકારાત્મક વિચારો અને રચનાત્મક ટેવો કેળવવાના મહત્વ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યુ છે. તે આપણને યાદ અપાવે છે કે સતત ધ્યાન અને વારંવારનો અભ્યાસ મનની વૃત્તિઓને ઘડે છે અને આખરે આપણા કાર્યો અને આચરણને અસર કરે છે:
“यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।
अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।। “
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।
अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।।
यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।
अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।। pic.twitter.com/rBhf0fYls0
— Narendra Modi (@narendramodi) August 31, 2026
SM/BS/JD
यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।
— Narendra Modi (@narendramodi) August 31, 2026
अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।। pic.twitter.com/rBhf0fYls0