Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરકારના વડા તરીકે રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ શુભેચ્છા આપનાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો આભાર માન્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. શ્રી મોદીએ કહ્યું, “ભારતભરમાં થઈ રહેલા પરિવર્તનો, ખાસ કરીને ગરીબો અને વંચિતોના જીવનમાં થઈ રહેલા પરિવર્તનો વિશેના તેમના શબ્દો મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે કંઈ પ્રાપ્ત થયું છે તે 1.4 અબજ ભારતીયોના સામૂહિક સંકલ્પનું પરિણામ છે.”

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો તેમની શુભેચ્છાઓ અને સ્નેહપૂર્ણ શબ્દો માટે આભાર.

ભારતભરમાં થઈ રહેલા પરિવર્તનો, ખાસ કરીને ગરીબો અને વંચિતોના જીવનમાં થઈ રહેલા પરિવર્તનો વિશેના તેમના શબ્દો મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે કંઈ પ્રાપ્ત થયું છે તે 1.4 અબજ ભારતીયોના સામૂહિક સંકલ્પનું પરિણામ છે.

@ramnathkovind

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]