પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે સરદાર પટેલને રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવા અને એકતા તથા અખંડતાના સંદેશ માટે સ્મરણ કર્યું.
પ્રધાનમંત્રી એ કહ્યું કે સરદાર પટેલની પુણ્ય તિથી પર આપણે તેમને સલામ કરીએ છીએ. અમે તેમની અનુકરણીય સેવાનું સ્મરણ કરીએ છીએ અને તેમના એકતા અને અખંડતાના સંદેશથી ખુબ પ્રોત્સાહિત છીએ.
J.Khunt
On his Punya Tithi, salutations to Sardar Patel. We remember his exemplary service & are inspired by his message of unity & integration.
— Narendra Modi (@narendramodi) December 15, 2015