Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાંઈ પ્રણિથને થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એસએચ બી સાંઈ પ્રણિથને થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બી સાંઈ પ્રણિથને થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતવા બદલ અભિનંદન. ભારતને આ સિદ્ધિ પર ગર્વ છે.”

AP/J.Khunt/TR