Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઇ ફૂલેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલી પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઇ ફૂલેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલી પાઠવી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “હું મહાન સાવિત્રીબાઇ ફૂલેને નમન કરૂ છું, એમનું જીવન ગરીબ અને હાશિયામાં ધકેલાઇ ગયેલા લોકોને માટે સમર્પિત હતું. એમણે શિક્ષણ અને સમાજ સુધારાને ખુબજ મહત્વ આપ્યું હતું. તેમના આદર્શોએ આપણને ઘણું માર્ગદર્શન આપ્યું છે. અમે તેમની દૂરદર્શિતાને ફળીભૂત કરવા અથાગ પ્રયાસો કરી રહ્યા છીએ.”

NP/J.Khunt/RP