Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિક્કિમના ગંગટોકમાં યુવાનો સાથે એક ઉત્સાહી ફૂટબોલ સત્રમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના ગંગટોકમાં એક સુંદર સવારે યુવાનો સાથે એક ઉત્સાહી ફૂટબોલ સત્રમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું:

“ગંગટોકમાં એક સુંદર સવારે સિક્કિમમાં મારા યુવા મિત્રો સાથે ફૂટબોલ રમવાનો અનુભવ અજોડ છે!”

ખરેખર, આ યુવાનો સાથે ફૂટબોલનું એક જબરજસ્ત સેશન!

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com