Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુન્દર પિચાઈને ગુગલના મુખ્ય કાર્યકારી અધિકારી નિયુક્ત થવા બદલ શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સુન્દર પિચાઈને ગુગલના મુખ્ય કાર્યકારી અધિકારી નિયુક્ત થવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ સુન્દર પિચાઈને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ગુગલમાં તેમની નવી ભૂમિકા માટે હું તેમને શુભકામનાઓ પાઠવું છું.