Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સેના દિવસ પર ભારતીય સેનાને સલામ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેના દિવસના અવસર પર ભારતીય સેનાની અદમ્ય વીરતા, દ્રઢસંકલ્પ અને સમર્પણને સલામ કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યં,પ્રધાનમંત્રી કહ્યું, ‘સેના દિવસ પર આપણી સેનાના અદમ્ય સાહસ, પ્રતિબદ્ધતા અને સમર્પણને સલામ.’

UM/AP/J.KHUNT/GP