Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૌપ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કારનાં વિજેતાઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રીએ સૌપ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કારનાં વિજેતાઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનિર્માણમાં સર્જકોનાં યોગદાનને બિરદાવ્યું

સર્જકોએ ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા મારફતે ઊર્જા, સ્વયંભૂતા અને સક્ષમ વાતાવરણનું સર્જન કરવા અને વિશ્વાસનાં સ્થળોને પુનર્જીવિત કરવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી

AP/GP/JD