Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટી ચેલેન્જના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટી ચેલેન્જના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું હતું કે સ્માર્ટ સિટી ચેલેન્જના વિજેતાઓને મારી શુભકામનાઓ. હું આ શહેરોને ખૂબ જ શુભકામના પાઠવું છું, કારણ કે તેમણે અમલીકરણ અને શહેરી ભારતમાં ફેરફારની સાથે પ્રગતિ પણ કરી છે. હું એ તમામ લોકોને ધન્યવાદ પાઠવું છું, જેમણે સ્માર્ટ સિટી ચેલેન્જના વિજેતાઓનો નિર્ણય કરવામાં વિભિન્ન મંચ પર થયેલા વ્યાપક વિચાર – વિમર્શમાં ભાગ લીધો હતો.

AP/J.Khunt