Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સેનાની બાઘા જતિનના બલિદાન દિવસની શતાબ્દી પર તેમને નમન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાની બાઘા જતિનના બલિદાન દિવસની શતાબ્દી પર તેમને નમન કર્યું છે. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “હું બાઘા જતિનના બલિદાન દિવસની શતાબ્દી પર નમન કરું છું. માતૃભૂમિ માટે તેમનું શૌર્ય અને બલિદાન હંમેશાં યાદ કરવામાં આવશે.”

UM/AP/J.Khunt/GP