પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવિકાનંદને તેમની જયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “હું શ્રદ્ધેય સ્વામી વિવેકાનંદને તેમની જયંતીના અવસર પર નમન કરું છું. સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતિ પર શત્ શત્ નમન.”
UM/AP/J.KHUNT/GP
I salute the venerable Swami Vivekananda on his birth anniversary. स्वामी विवेकानंद को उनकी जन्म जयंती पर शत् शत् नमन।
— Narendra Modi (@narendramodi) January 12, 2016