પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિંદી દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે “હિંદી દિવસના અવસર પર ખૂબ ખૂભ શુભકામનાઓ.”
TR/GP
हिन्दी दिवस के अवसर पर बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) September 14, 2017