Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત પર દિલાસો વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ગમખ્વાર બસ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દિલાસો વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હિમાચલ પ્રદેશમાં ગમખ્વાર બસ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ સાથે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી આશા.”

J.Khunt/TR