પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિત સમુદાયની સમૃદ્ધ પરંપરાઓનું પ્રદર્શન કરતા પવિત્ર તહેવાર હેરાથ પોશ્તેની શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, “આ શુભ પ્રસંગે હું દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું. તે સફળતાના નવા રસ્તા ખોલે અને દરેક ઘરને આનંદ અને સંતોષથી ભરી દે.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“હેરાથ પોશ્ત!
આ પવિત્ર તહેવાર આપણા કાશ્મીરી પંડિત સમુદાયની સમૃદ્ધ પરંપરાઓનું પ્રદર્શન કરે છે.
આ શુભ પ્રસંગે હું દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું. આ સફળતાના નવા રસ્તા ખોલે અને દરેક ઘરને આનંદ અને સંતોષથી ભરી દે.”
Herath Poshte!
This sacred festival reflects the rich traditions of our Kashmiri Pandit community.
On this pious occasion, I pray for wellness and abundance in everyone’s lives. May it open new pathways of success and fill every home with joy and contentment.
— Narendra Modi (@narendramodi) February 14, 2026
SM/DK/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]