મારા વ્હાલા દેશવાસીઓ,
કોરોના વૈશ્વિક મહામારી સામે દેશવ્યાપી લૉકડાઉનને આજે 9 દિવસ થયા છે. આ દરમિયાન આપ સૌએ જે રીતે શિસ્ત અને સેવાભાવ બંનેનો પરિચય આપ્યો છે તે અભૂતપૂર્વ છે.
શાસન, વહિવટીતંત્ર અને જનતા જનાર્દને સાથે મળીને પરિસ્થિતિને સારી રીતે સંભાળવાના ભરપૂર પ્રયાસો કર્યા છે.
તમે જે રીતે 22 માર્ચ અને રવિવારના દિવસે કોરોના વિરૂદ્ધ લડાઈ લડનારા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો તે આજે તમામ દેશો માટે એક ઉદાહરણ બની ગયું છે.
આજે ઘણાં દેશો તેનું પુનરાવર્તન કરી રહ્યા છે. જનતા કર્ફ્યુ હોય, ઘંટડી વગાડવાની હોય કે પછી તાળી- થાળી વગાડવાનો કાર્યક્રમ હોય તેમાં આજના પડકારયુક્ત સમયમાં દેશે તેની સામુહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે. એવો ભાવ પ્રગટ થયો કે દેશ સંગઠીત થઈને કોરોના વિરૂદ્ધ લડાઈ લડી શકે છે. હવે લૉકડાઉનના સમયમાં દેશની, આપ સૌની, આ સામૂહિકતા સાકાર થતી નજરે પડી રહી છે.
સાથીઓ,
આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે લોકો એકલા એકલા શું કરતા કરશે. કેટલાક લોકો તો એવું પણ વિચારી રહ્યા હશે કે આટલી મોટી લડાઈને તે એકલા કેવી રીતે લડત આપી શકાશે. મનમાં એવો પ્રશ્ન પણ આવતો હશે કે આવા કેટલા દિવસ પસાર કરવા પડશે.
સાથીઓ,
આ લૉકડાઉનનો સમય જરૂર છે, આપણે આપણાં પોતાના જ ઘરમાં છીએ, પરંતુ આપણાંમાંથી કોઈ એકલું નથી. 130 કરોડ દેશવાસીઓની સામુહિક શક્તિ દરેક વ્યક્તિની સાથે છે અને દરેક વ્યક્તિ સબળ છે. સમયે-સમયે દેશવાસીઓની આ સામુહિક શક્તિની વિરાટતા, તેની ભવ્યતા અને દિવ્યતાની અનુભૂતિ થાય તે આવશ્યક છે.
સાથીઓ,
આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે જનતા જનાર્દન ઈશ્વરનું જ સ્વરૂપ હોય છે. એટલા માટે જ્યારે દેશ આટલી મોટી લડાઈ લડી રહ્યો હોય ત્યારે આવી લડાઈમાં વારંવાર જનતા તરીકે મહાશક્તિનો સાક્ષાત્કાર થતો રહેવો જોઈએ. આવો જ સાક્ષાત્કાર આપણને મનોબળ આપે છે, લક્ષ્ય આપે છે. તેની પ્રાપ્તિ માટે ઊર્જા આપે છે. આપણો માર્ગ વધુ સ્પષ્ટ કરે છે.
સાથીઓ,
કોરોના મહામારીના કારણે ફેલાયેલા અંધકારની વચ્ચે આપણે નિરંતર પ્રકાશ તરફ આગળ વધવાનું છે.
આ કોરોના સંકટને કારણે સૌથી વધુ અસર પામ્યા છે તેવા આપણા ગરીબ ભાઈઓ-બહેનોને આપણે નિરાશાથી આશા તરફ લઈ જવાના છે.
આ કોરોના સંકટના કારણે આ રવિવાર, તા. 5 એપ્રિલના રોજ આપણે સૌએ સાથે મળીને કોરોનાના સંકટના અંધકારને પડકાર આપવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે.
આ 5 એપ્રિલના રોજ આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિને પ્રગટ કરવાની છે.
130 કરોડ દેશવાસીઓના મહાસંકલ્પને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. 5 એપ્રિલ, રવિવારના રોજ રાત્રે 9 કલાકે હું આપ સૌની 9 મિનિટ લેવા ઈચ્છું છું. ધ્યાનથી સાંભળજો, 5 એપ્રિલન રોજ રાત્રે 9 કલાકે ઘરની તમામ લાઈટો બંધ કરીને, ઘરના દરવાજા પર અથવા બાલ્કનીમાં ઉભા રહીને 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ રાખજો.
હું ફરીથી કહું છું, મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ, 5 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી ચાલુ રાખજો. તે સમયે ઘરની તમામ લાઈટો જો બંધ કરજો. ચારેય તરફ જ્યારે કોઈ વ્યક્તિ એક- એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની આ મહાશક્તિનો અનુભવ થશે. તેમાં એક જ ઈરાદો છે કે આપણે સૌ લડત આપી રહ્યા છીએ.
એવું પૂરવાર થશે કે આ પ્રકાશમાં, આ રોશનીમા, આ ઉજાસમાં આપણે આપણાં મનમાં એવો સંકલ્પ કરીએ કે આપણે એકલા નથી, કોઈપણ વ્યક્તિ એકલો નથી !!!
130 કરોડ દેશવાસીઓ એક જ સંકલ્પ માટે કટિબદ્ધ છે.
સાથીઓ,
મારી એક વધુ વિનંતી છે કે આ આયોજન વખતે કોઈએ પણ, ક્યાંય પણ, એકઠા થવાનું નથી. રસ્તામાં, ગલીઓમાં, મહોલ્લામાં જવાનું નથી. પોતાના ઘરના દરવાજા અને બાલ્કનીમાંથી જ આ કામ કરવાનું છે.
સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ)ની લક્ષ્મણ રેખાને ઓળંગવાની નથી. સોશિયલ ડિસ્ટન્સિંગને કોઈપણ હાલતમાં તોડવાનુ નથી. કોરોનાની ચેઈન (કડી) તોડવા માટે આ જ એક રામબાણ ઈલાજ છે.
એટલા માટે 5 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે થોડીક પળ એકલા બેસીને માઁ ભારતીનું સ્મરણ કરો. 130 કરોડ દેશવાસીઓના ચહેરાની કલ્પના કરો. 130 કરોડ દેશવાસીઓની આ સામુહિકતા, તેની મહાશક્તિનો અનુભવ કરો. તે આપણને સંકટની આ ઘડીમાં લડવાની તાકાત આપશે અને જીતવા માટે આત્મવિશ્વાસ પણ આપશે.
આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કેઃ
ઉત્સાહો બલવાન્ આર્યઃ
ન અસ્તિ ઉત્સાહાત્ પરમ્ બલમ્ ।
સ ઉત્સાહસ્ય હિ લોકેષુ
ન કિંચિત અપિ દુર્લભમ્ ।।
એટલે કે,
આપણાં ઉત્સાહ આપણી ભાવનાથી કોઈ મોટી તાકાત દુનિયામાં નથી. દુનિયામાં એવું કશું જ નથી કે જે આપણે આ તાકાતથી હાંસલ ન કરી શકીએ. આવો, સાથે મળીને, સાથે જોડાઈને કોરોનાને હરાવીએ.
ભારતને વિજયી બનાવીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ !!
RP
* * * * *
A video messsage to my fellow Indians. https://t.co/rcS97tTFrH
— Narendra Modi (@narendramodi) April 3, 2020
Watch Live! https://t.co/4L0RNdErNd
— PMO India (@PMOIndia) April 3, 2020
मेरे प्यारे देशवासियों,
— PMO India (@PMOIndia) April 3, 2020
कोरोना वैश्विक महामारी के खिलाफ देशव्यापी लॉकडाउन को आज 9 दिन
हो रहे हैं।
इस दौरान आप सभी ने जिस प्रकार अनुशासन और सेवा भाव,
दोनों का परिचय दिया है,
वो अभूतपूर्व है: PM @narendramodi #IndiaFightsCorona
आपने जिस प्रकार,
— PMO India (@PMOIndia) April 3, 2020
22 मार्च रविवार के दिन कोरोना के खिलाफ लड़ाई लड़ने वाले हर किसी का धन्यवाद किया,
वो भी आज सभी देशों के लिए एक मिसाल बन गया है।
आज कई देश इसको दोहरा रहे हैं: PM @narendramodi #IndiaFightsCorona
साथियों,
— PMO India (@PMOIndia) April 3, 2020
आज जब देश के करोड़ों लोग घरों में हैं,
तब किसी को भी लग सकता है कि वो अकेला क्या करेगा।
कुछ लोग ये भी सोच रहे होंगे कि इतनी बड़ी लड़ाई को,
वो अकेले कैसे लड़ पाएंगे: PM @narendramodi #IndiaFightsCorona
ये लॉकडाउन का समय जरूर है,
— PMO India (@PMOIndia) April 3, 2020
हम अपने अपने घरों में जरूर हैं, लेकिन हम में से कोई अकेला नहीं है।
130 करोड़ देशवासियों की सामूहिक शक्ति हर व्यक्ति के साथ है, हर व्यक्ति का संबल है : PM @narendramodi #IndiaFightsCorona
हमारे यहां माना जाता है कि जनता जनार्दन,
— PMO India (@PMOIndia) April 3, 2020
ईश्वर का ही रूप होती है।
इसलिए जब देश इतनी बड़ी लड़ाई लड़ रहा हो,
तो ऐसी लड़ाई में बार-बार जनता रूपी महाशक्ति का साक्षात्कार करते रहना चाहिए: PM @narendramodi #IndiaFightsCorona
ये साक्षात्कार,
— PMO India (@PMOIndia) April 3, 2020
हमें मनोबल देता है,
लक्ष्य देता है,
उसकी प्राप्ति के लिए ऊर्जा देता है, हमारा मार्ग और स्पष्ट करता है।
साथियों,
कोरोना महामारी से फैले अंधकार के बीच,
हमें निरंतर प्रकाश की ओर जाना है: PM @narendramodi #IndiaFightsCorona
इस कोरोना संकट से जो अंधकार और अनिश्चितता पैदा हुई है,
— PMO India (@PMOIndia) April 3, 2020
उसे समाप्त करके हमें उजाले और निश्चितता की तरफ बढ़ना है।
इस अंधकारमय कोरोना संकट को पराजित करने के लिए,
हमें प्रकाश के तेज को चारो दिशाओं में फैलाना है: PM @narendramodi #IndiaFightsCorona
और इसलिए,
— PMO India (@PMOIndia) April 3, 2020
इस Sunday,
5 अप्रैल को,
हम सबको मिलकर,
कोरोना के संकट के अंधकार को चुनौती देनी है,
उसे प्रकाश की ताकत का परिचय कराना है।
इस 5 अप्रैल को हमें,
130 करोड़ देशवासियों की महाशक्ति का जागरण करना है: PM @narendramodi #IndiaFightsCorona
130 करोड़ देशवासियों के महासंकल्प को नई ऊंचाइयों पर ले जाना है।
— PMO India (@PMOIndia) April 3, 2020
5 अप्रैल,
रविवार को
रात 9 बजे मैं आप सबके 9 मिनट चाहता हूं।
ध्यान से सुनिएगा,
5 अप्रैल को
रात 9 बजे: PM @narendramodi #IndiaFightsCorona
घर की सभी लाइटें बंद करके,
— PMO India (@PMOIndia) April 3, 2020
घर के दरवाजे पर या बालकनी में,
खड़े रहकर,
9 मिनट के लिए मोमबत्ती,
दीया,
टॉर्च या मोबाइल की फ्लैशलाइट जलाएं: PM @narendramodi #IndiaFightsCorona
और उस समय यदि घर की सभी लाइटें बंद करेंगे,
— PMO India (@PMOIndia) April 3, 2020
चारो तरफ जब हर व्यक्ति एक-एक दीया जलाएगा,
तब प्रकाश की उस महाशक्ति का ऐहसास होगा,
जिसमें एक ही मकसद से हम सब लड़ रहे हैं,
ये उजागर होगा: PM @narendramodi #IndiaFightsCorona
उस प्रकाश में,
— PMO India (@PMOIndia) April 3, 2020
उस रोशनी में,
उस उजाले में,
हम अपने मन में ये संकल्प करें कि हम अकेले नहीं हैं,
कोई भी अकेला नहीं है !!!
130 करोड़ देशवासी,
एक ही संकल्प के साथ कृतसंकल्प हैं: PM @narendramodi #IndiaFightsCorona
साथियों,
— PMO India (@PMOIndia) April 3, 2020
मेरी एक और प्रार्थना है,
कि इस आयोजन के समय किसी को भी,
कहीं पर भी इकट्ठा नहीं होना है।
रास्तों में, गलियों या मोहल्लों में नहीं जाना है, अपने घर के दरवाज़े,
बालकनी से ही इसे करना है: PM @narendramodi #IndiaFightsCorona
Social Distancing की लक्ष्मण रेखा को कभी भी लांघना नहीं है।
— PMO India (@PMOIndia) April 3, 2020
Social Distancing को किसी भी हालत में तोड़ना नहीं है।
कोरोना की चेन तोड़ने का यही रामबाण इलाज है: PM @narendramodi #IndiaFightsCorona
हमारे यहां कहा गया है-
— PMO India (@PMOIndia) April 3, 2020
उत्साहो
बलवान् आर्य,
न अस्ति उत्साह परम् बलम्।
स उत्साहस्य लोकेषु,
न किंचित् अपि दुर्लभम्॥
यानि,
हमारे उत्साह,
हमारी spirit से बड़ी force दुनिया में
कोई दूसरी नहीं है: PM @narendramodi #IndiaFightsCorona