પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (23 ઓક્ટોબર, 2015) સાંજે આફ્રીકાના વ્યાપાર મંત્રિયો સાથે અનોપચારિક વાતચીત કરી.
આ મંત્રી ચૌથા ભારત-આફ્રિકા વ્યાપાર મંત્રિયોની બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હીમાં હતા, જે આજે દિવસે યોજાઈ હતી.
આ અવસર પર વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રીમતી નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત હતા.
AP/GP
Interacted with Trade Ministers from Africa, who are here for the 4th India-Africa Trade Ministers' Meeting. pic.twitter.com/WFfUTr1786
— Narendra Modi (@narendramodi) October 23, 2015