Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં પોખરણ ખાતે આઈએએફની કાર્યક્ષમતાનું પ્રદર્શન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાન જિલ્લાના ઠાર રણમાં પોખરણ ખાતે ભારતીય હવાઈ દળની કાર્યક્ષમતાના પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આર્યન ફિસ્ટ 2016ની કામગીરી શસ્ત્ર દળના સુપ્રિમ કમાન્ડરની હાજરીમાં હાથ ધરાઈ હતી.

હવાઈ દળે તેની હુમલો અને બચાવ કરવાની સંપૂર્ણ શ્રેણીની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત નેટ સમર્થ કામગીરીઓ, હવાઈ સંરક્ષણ કામગીરી, કોમ્બેટ સપોર્ટ કામગીરી, વિમાન કૌશલ્ય પ્રદર્શન, બહુમુખી કામગીરીઓ અને તમામ વાતાવરણની કામગીરીઓનો સમાવેશ થયેલ હતો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, હવાઈ દળનો જુસ્સો અને હવાઈ સૈનિકોની કુશળતા આપણા હૃદયને ગર્વથી ભરી દે છે.

AP/J.Khunt/GP