પીએમઇન્ડિયા
|
કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમમાં સહકાર માટે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય અને ફ્રાન્સ સરકારના રાષ્ટ્રીય શિક્ષણ અને યુવા મંત્રાલય વચ્ચે વહીવટી વ્યવસ્થા (ADMINISTRATIVE ARRANGEMENT) |
|
ભારત સરકારના નવીન અને પૂનઃપ્રાપ્યઊર્જા મંત્રાલયનીરાષ્ટ્રીય સૌર ઊર્જા સંસ્થા (NISE) અને ફ્રાન્સ વૈકલ્પિક ઊર્જા તથા અણુ ઊર્જા પંચ (CEA) વચ્ચે સમજૂતી કરાર (MEMORANDUM OF AGREEMENT). |
|
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની સ્વાયત વિજ્ઞાન સોસાયટી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ કમ્પ્યુટિંગ (C-DAC) અને ATOS વચ્ચે સહયોગ કરાર (COOPERATION AGREEMENT). |
|
સંયુક્ત દરિયાઇ ક્ષેત્રની જાગૃતિ માટે ઇસરો અને CNES ફ્રાન્સ વચ્ચે અમલીકરણ કરાર (IMPLEMENTING ARRANGEMENT). |
સમજૂતી કરારોના નામ |
|---|
NP/J. Khunt/RP