Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ફ્રાન્સ મુલાકાતના પરિણામોની યાદી

પ્રધાનમંત્રીની ફ્રાન્સ મુલાકાતના પરિણામોની યાદી


ક્રમશઃ

એમઓયુ (MoUs)/ કરારો/ જાહેરાતો

ક્ષેત્ર

1

ભારત-ફ્રાન્સ ઇનોવેશન રોડમેપ 2030 અપનાવવો

ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ

2.

એઆઈ (AI) ગવર્નન્સ પર કેન્દ્રિત સંયુક્ત ભારત-ફ્રાન્સ એઆઈ વર્કિંગ ગ્રુપની રચના

ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ

3.

એનએસટીઆઈ (NSTI), કાનપુર ખાતે એરોનોટિક્સ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્કીલિંગ માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના અંગે સમજૂતી જ્ઞાપન (MoU)

ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ

4.

ફ્રાન્સમાં ભારતની રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ – યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) – ના ઉપયોગ માટે વિસ્તૃત તકો

ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ

5.

સ્ટેશન એફ (Station F) ખાતે વધારાના 10 ભારતીય સ્ટાર્ટઅપ્સનું ઇન્ક્યુબેશન

ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ

6.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને ઇન્સ્ટિટ્યુટ નેશનલ ડી રિચેર્ચે એન સાયન્સ એટ ટેકનોલોજીસ ડુ ન્યુમેરિક (INRIA) વચ્ચે સેન્ટર ઓફ ડિજિટલ સાયન્સિસની સ્થાપના

ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ

7.

યુનિવર્સિટી પેરિસ-સેકલે (Universite Paris-Saclay) ખાતે “એઆઈ, ઇનોવેશન અને કલ્ચર” પર આઈસીસીઆર (ICCR) ઇન્ડિયા ચેરની સ્થાપના

ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ

8.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ફ્રાન્સના હેલ્થ ડેટા હબ વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ (આશય પત્ર)

ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ

9.

વર્તમાન આર્થિક અને નાણાકીય સંવાદના આધારે, આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વ્યાપારને બમણો કરવાના લક્ષ્યને સાકાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય વ્યવસ્થા (હાઈ-લેવલ મિકેનિઝમ) ની સ્થાપના

વ્યાપાર, રોકાણ અને સપ્લાય ચેઈન

10.

આર્થિક સુરક્ષા સંવાદ (ઇકોનોમિક સિક્યુરિટી ડાયલોગ) ની સંસ્થાકીય સ્થાપના

વ્યાપાર, રોકાણ અને સપ્લાય ચેઈન

11.

ભારતમાં રેલવે અને હાઇ-સ્પીડ રેલવે વિકાસ પર સહયોગ અંગે આશયની જાહેરાત (ડેકલેરેશન ઓફ ઇન્ટેન્ટ)

વ્યાપાર, રોકાણ અને સપ્લાય ચેઈન

12.

ક્લાસિફાઇડ (વર્ગીકૃત) માહિતીના આદાનપ્રદાન અને સંરક્ષણ અંગે સામાન્ય સુરક્ષા કરાર (જનરલ સિક્યુરિટી એગ્રીમેન્ટ)

વ્યાૂહાત્મક અને અંતરિક્ષ (સ્પેસ)

13.

માઇક્રોગ્રેવિટી સંશોધન અને માનવ અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે સહયોગ અંગે ઇસરો (ISRO) અને સીએનઇએસ (CNES) વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ (આશય પત્ર)

વ્યાૂહાત્મક અને અંતરિક્ષ (સ્પેસ)

SM/IJ/JD