પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 મે 2023ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હેનકોક પ્રોસ્પેક્ટીંગ ગ્રુપ, રોય હિલ, એસ. કિડમેન એન્ડ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રીમતી જીના રાઈનહાર્ટ એઓને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારતમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓ અને પહેલો પર પ્રકાશ પાડ્યો હતો અને તેમને ખાણ તેમજ ખનિજ ક્ષેત્રમાં ટેક્નોલોજી, રોકાણ અને કૌશલ્યમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
PM @narendramodi met Ms. Gina Rinehart, Executive Chairman of Hancock Prospecting. The PM discussed the reforms undertaken to enhance 'Ease of Doing Business' in India. pic.twitter.com/Nv4Tapbir3
— PMO India (@PMOIndia) May 23, 2023