પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો હતો.
વાતચીત દરમિયાન, બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા પુનઃસ્થાપિત કરવાની અને નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર સંમત થયા હતા.
બંને નેતાઓએ પ્રદેશ અને તેનાથી આગળ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ગાઢ સહયોગ ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“મને મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો. અમે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરી અને હોર્મુઝ સ્ટ્રેટમાં તાત્કાલિક સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર સંમત થયા છીએ.
આપણે પ્રદેશ અને તેનાથી આગળ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે અમારો ગાઢ સહયોગ ચાલુ રાખીશું.
@EmmanuelMacron”
Received a phone call from my dear friend President Emmanuel Macron. We discussed the situation in West Asia and agreed on the need to urgently restore safety and freedom of navigation in the Strait of Hormuz.
We will continue our close cooperation to advance peace and stability…
— Narendra Modi (@narendramodi) April 16, 2026
SM/IJ/GP/JT