Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદૂર શાસ્ત્રીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી આપી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “ગાંધી જયંતી પર બાપૂને શત્–શત્ નમન ! તેમના ઉમદા આદર્શો વિશ્વભરમાં લાખો લોકોને પ્રેરિત કરે છે.

જવાનો તેમજ ખેડૂતોના પ્રણેતા તેમજ દેશને કુશળ નેતૃત્વ પ્રદાન કરનારા શાસ્ત્રીજીને નમન ! લાલ બહાદૂર શાસ્ત્રીજીને તેમની જયંતી પર નમન”

J.Khunt/GP