પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વારાણસી અને લખનઉ જશે.
પ્રધાનમંત્રી વારાણસીમાં દિવ્યાંગજન સશક્તિકરણ સમારોહમાં સામેલ થશે. આ કાર્યક્રમ દિવ્યાંગ લોકોમાં સહાયતા ઉપકરણો વિતરણ કરવા માટે છે.
પ્રધાનમંત્રી લખનઉમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલયના છઠ્ઠા દિક્ષાંત સમારોહને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી ભારતીય માઈક્રો ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજિત ઈ-રિક્શા વિતરણ કાર્યક્રમમાં સામેલ થશે.
પ્રધાનમંત્રી આંબેડકર મહાસભામાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.
UM/AP/J.KHUNT/GP