પીએમઇન્ડિયા
મહારાષ્ટ્રના વર્ધામાંથી વંચિત વિદ્યાર્થીઓના જૂથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ વિદ્યાર્થીઓ દિલ્હીમાં “સપને સચ હુએ” નામના પ્રવાસ પર આવ્યા હતા, જેનું આયોજન સેવા સંસ્થાએ કર્યું હતું.
AP/JKhunt/TR
Met young friends from Wardha, who are currently on a tour to Delhi. We had a great interaction. pic.twitter.com/aKt6p1UBJY
— Narendra Modi (@narendramodi) November 28, 2016