Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“દ્વારકાધીશ મંદિરે પ્રાર્થના કરી. જય શ્રી કૃષ્ણ”

AP/GP/JD