પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના શાસક HH શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને UAEના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“અબુધાબીના શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને UAEના નવા પ્રમુખ તરીકે ચૂંટાવા પર મારી શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે તેમના ગતિશીલ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ, આપણીવ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનતી રહેશે. @MohamedBinZayed “
My best wishes to the Ruler of Abu Dhabi H.H. Sheikh Mohamed bin Zayed Al Nahyan on being elected as the new President of the UAE. I am confident that under his dynamic and visionary leadership, our Comprehensive Strategic Partnership will continue to deepen. @MohamedBinZayed
— Narendra Modi (@narendramodi) May 14, 2022
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]