Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે પશ્ચિમ એશિયામાં હાલમાં થયેલા ઘટનાક્રમ પર વાત કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પશ્ચિમ એશિયામાં હાલમાં ઘટેલા ઘટનાક્રમ અંગે પ્રધાનમંત્રી @netanyahu સાથે વાત કરી. આપણા વિશ્વમાં આતંકવાદને કોઈ સ્થાન નથી. ક્ષેત્રીય તણાવને રોકવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટેના પ્રયાસોના સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]